Tuesday, March 10, 2026

મોરબીના ખેવાળીયા ગામના યુવા સરપંચનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા તાજેતરમાં મોરબી તાલુકાના ગામોના નવનિયુક્ત યુવા સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેવાળીયા ગામના યુવા સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું.

આજે શુક્રવારે મોરબી તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા યુવા સરપંચ સન્માન કાર્યક્રમમાં ખેવાળીયા ગામના સરપંચ વિશાલભાઈ કનોજીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ નિતેશભાઈ બાવરવા, ઉપપ્રમુખ અમિતભાઈ અને ઉપપ્રમુખ રાજેશભાઈ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW