Thursday, March 12, 2026

મોરબીના ખાટકીવાસ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ નજીક આવેલ તલાવડીવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧) હુશેનભાઇ ઇકબાભાઇ લાખા (૨) મકબુલભાઇ હનીફભાઇ કાશમાણી અને (૩) દાઉદભાઇ કાદરભાઇ કાશમાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW