મોરબીના ઉઘોપતીઓએ પ્રમુખ સ્વામી સતાબ્દિ મહોત્સવ મુલાકાત લીધી
મોરબી: BAPS સંસ્થાના અગ્રણી સંત શ્રી ધર્મ દર્શન સ્વામી સાથે ગોવિંદભાઈ સનહર્ટ ગ્રુપ તેમજ ગોવિંદભાઈ ધોળકિયા, માથુરભાઈ સવાણી, લાલજીભાઇ પટેલ, ધરનાનંદ ડાયમંડ વાળા લોકોખ સતાબ્દિ મહોત્સવ નિમિત્તે શુભેચ્છા મુલાકાત.



