Monday, June 22, 2026

મેઘપર(ઝાલા) ગામે બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિન પર ઉજવણી.

Advertisement
Advertisement
Advertisement

મેઘપર(ઝાલા) ગામે બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિન પર ઉજવણી.

મોરબીના ટંકારા તાલુકાના મેઘપર(ઝાલા) ગામે આવેલ પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિવસ પર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બેંક ઓફ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને વોટર બેગ, ચોકલેટ, અને નાસ્તો કરવી બેંકના ૧૧૫માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શાળા પરિવાર દ્વારા બેંક ઓફ બરોડાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને ૧૧૫માં સ્થાપના દિન પર ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,609,049

TRENDING NOW