મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આવતીકાલે એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન.
મોરબીમાં સતત સેવાકીય પ્રવૃતિ કરતા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાત મંદ દર્દીને સારવાર મળી શકે તે માટે એક દિવસીય ફરી નિદાન તેમજ સારવારનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે એટલે કે તારીખ 4/2/2023 એ શનિવારના રોજ યોજનાર કેમ્પમાં ડો. હસ્તી આઈ. મહેતા પોતાની સેવા આપશે. ક્યારે મુસ્કાન વેલ્ફ સોસાયટી દ્વારા આ 106 મો કેમ્પ હોય જેમાં જરૂરિયાત મત દર્દીને ત્રણ દિવસ ની દવા ફ્રી આપવામાં આવશે ઉપરાંત ડાયાબિટીસ ટેસ્ટ બીપી ચેક કરી આપવામાં આવશે.
કેમ્પનું સ્થળ :- કાસમભાઈ સંધિ, આદમશાની દરગાહ પાસે, 5/6 કાલિકા પ્લોટ, મોરબી.
કેમ્પ ની તારીખ :- ૪/૦૨/૨૩ ને શનિવાર
કેમ્પ સમય :- સાંજે ૪:૦૦ – ૬:૩૦ સુધી.