Thursday, March 12, 2026

માળીયા હાઇવે ઉપર એસટી બસ ને નડ્યો અકસ્માત

Advertisement
Advertisement
Advertisement

માળીયા હાઇવે ઉપર એસટી બસ ને નડ્યો અકસ્માત

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે કચ્છ તરફ જતી એસટી બસ પાણીના ટેન્કર પાછળ ઘુસી ગઈ

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે કચ્છ તરફ જતી ભુજ અમદાવાદ રૂટની એસટી બસ હાઈવે ઉપરના વૃક્ષોને પાણી આપતા ટેન્કર પાછળ ધડાકાભેર ઘુસી જતા સાતેક જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોચી હતી તો એસટી ડ્રાઈવર સાથે અન્ય એક મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતા મોરબી ખસેડ્યા હોવાનુ જાણવા મળ્યું છે

Related Articles

Total Website visit

1,595,527

TRENDING NOW