Sunday, March 8, 2026

માળીયા મીયાણાના હરિપર નજીક બાળકનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

મુજબ એક અજાણ્યો બાળક ઉ.વ. આશરે ૧૦ થી ૧૫ વર્ષ વાળાની લાશ માળિયા (મીં) તાલુકાના હરીપર ગામ પાસે આવેલા આકડીયા વાંઢ પાસે મીઠાના પાટામા આવેલ દરીયાના ક્રિકમાં કોઇ પણ કારણસર મૃત હાલતમા મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,081

TRENDING NOW