Sunday, May 4, 2025

માળીયા (મી)ના માણબા, સુલતાનપુર ગામે વીજળીનીસમસ્યાનો તાત્કાલિક ઉકેલ લયાવતા ભાજપના સક્રિય કાર્યકર

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણાના માણબા સુલતાનપુર, ચીખલી ગામે PGVCL માંથી લાઈટ કનેક્શન,મેઈન્ટેનન્શ, રીપેરીંગ ભાજપના સક્રિય કાર્યકર હિતેષભાઈ વાસુદેવભાઇ દસાડીયાએ કરાવેલ છે.

માળીયા મીયાણાના માણબા સુલતાનપુર, ચીખલી ગામે ભાજપના સક્રિય કાર્યકર હિતેષભાઈ દસાડીયાએ તનતોડ મહેનત કરી તાબડતોબ કામગીરી ચાલુ કરાવેલ છે.

માળીયા મીયાણાના માણબા સુલતાનપુર, ચીખલી ગામમા અવર-નવાર વીજળી ના મળતી હોવાની સમસ્યા રહેતી હતી. વરસાદમા વીજળીની લાઇન જુની હોવાને કારણે વીજળી સમયસર ન મળતી હોવાની સમસ્યા સર્જાતી હતી. જેથી આવી સમસ્યાના કારણે ગ્રામજનોમા વિજળી ન મળવાની સમસ્યા ઉત્પન્ન થતી હતી જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ વીજળીની સમસ્યા રહેતી હોવાની ધ્યાન હિતેષભાઈ દસાડીયાને ધ્યાનમાં આવતા તાત્કાલિક વીજળી કન્કેશનનુ કામ ચાલુ કરાવ્યું હતું. આવી રીતે ગ્રામજનોને વીજળી તથા ખેતી ને લગતી તેમજ કોઈપણ પ્રકારની પ્રકારની સમસ્યાઓ હોય તો મને મનમાં સંકોચ રાખ્યા વગર જણાવી દેવા વિનંતી કરી હતી. જેથી ગ્રામજનોને મુશ્કેલીનો વહેંલી તકે નીરાકરણ લાવી શકાય. હિતેશભાઈ દસાડીયા ગ્રામજનોને કોઈપણ કાર્યમા હંમેશા અગ્રેસર રહેતા હોય છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW