Tuesday, March 10, 2026

માળીયાન ખીરઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા 16 પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયાન ખીરઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા 16 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા ૧૬ પત્તા પ્રેમીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે સામતાણી ફળીયામાં આરોપી ગફુરભાઈ અબ્બાસસભાઈના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ગફુરભાઇ અબ્બાસભાઇ સામતાણી, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી, ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી, આમદભાઇ હબીબભાઇ સામતાણી ઈરફાનભાઇ સલીમભાઇ કટીયા, સીકંદરભાઇ જાનમામદભાઇ ભટ્ટી , સલીમભાઇ દાઉદભાઇ માલાણી, દીલાવરભાઇ જાનમામદભાઇ ભટ્ટી, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન, દીનેશભાઇ દલાભાઇ સાગઠીયા, સુલતાનભાઇ રહેમાનભાઇ સામતાણી, કાદરભાઇ હાસમભાઇ સખાયા, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી, દીપકભાઇ મોતીલાલભાઇ પોપટ, સાઉદીનભાઇ જાનમામદભાઇ ભટ્ટી, રહીમભાઇ સલેમાનભાઇ જેડા રહે બધા તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૭૬,૫૦૦ તથા મોબાઇલ નંગ -૧૫ જેની કિંમત રૂ.૫૩,૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૨૯,૫૦૦ ના મુદામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW