Monday, March 9, 2026

માળિયા નાં બરાર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળિયા નાં બરાર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

માળિયા પોલીસે બરાર અને જસાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડયા છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી બરાર અને જસાપર ગામની સીમ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઈ મગનભાઈ સરડવા, રહે.સરવડ, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ, રહે.જશાપર, ધીરૂભાઈ વિરાભાઈ કાનગડ, રહે.જશાપર, કરશનભાઈ જલાભાઈ ભુંડીયા, રહે.પીપળીયા અને જયેશભાઈ રાણાભાઈ કાનગડ રહે.જશાપર ગામ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700 તેમજ ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,500 મળી કુલ રૂપિયા 31,200ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW