Monday, March 9, 2026

માળિયા તાલુકાના કાજરડા ગામે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Advertisement
Advertisement
Advertisement

માળિયા તાલુકાના કાજરડા ગામે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

માળિયા તાલુકાના અંજીયાસર નજીક કાજરડા ગામે આ કામના આરોપીની દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકામાં અંજીયાસર નજીક કાજરડા ગામે રહેતા આરોપી મુસ્તાક ઇબ્રાહિમભાઈની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર માળીયા પોલીસે દરોડો પાડી ઠંડો આથો, દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW