Monday, March 9, 2026

માળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી વિગત અનુસાર માળીયા (મી) તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા માળીયા ( મી ) મા આવેલ ભીલવાસવાસ શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તા પ્રેમી ઝડપાયા (૧ ) હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા (ઉ.વ-૨૨) રહે. અનુ,જાતિવાસ તા.માળીયા (મી) , ( ૨ ) રજાકભાઇ જુમાભાઇ સર્વદી (ઉ.વ-૩૦) રહે.નવા અંજીયાસર તા.માળીયા, ( ૩ ) યાશીનભાઇ અલ્યાસભાઇ ભટી (ઉ.વ-૩૫) રહે.મચ્છુ નદીના પુલ પાસે માળીયા ( મી ) તા.માળીયા મીં, ( ૪ ) શેરમામદભાઇ ઉર્ફે શેરો હારૂનભાઇ કટીયા (ઉ.વ ૩૬) રહે. કોળીવાસ તા. માળીયાવાળાને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી માળિયા ( મી ) પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,119

TRENDING NOW