Thursday, May 1, 2025

માળિયાના બોડકી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત ભરમાં ૧૮૦૦૦ જેટલા ગામડાઓમાં હાલ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ” શાળા પ્રવેશોત્સવ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજ્યની ૩૨૦૦૦ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ ના પ્રવેશ માટે ની પ્રક્રિયા માટે ૧૭મો શાળા પ્રવશોત્સવ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ “શાળા પ્રવેશોત્સવ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં માળિયા તાલુકાના બોડકી ગામે આજ રોજ આ કાર્યક્રમ યોજાયો છે ઉપરાંત આજ થી ૩ દિવસ માટે જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સમિતિ તેમજ સમગ્ર શિક્ષા મોરબી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW