Monday, March 9, 2026

માટેલ ગામે જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે અમરધામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમ જાદુભાઈ ડાભી અને લાલજી ટીસાભાઈ સરવાડિયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW