Saturday, March 14, 2026

મહેન્દ્રનગર ચોકડી નજીકથી તીનપત્તીનો જુગાર રમતા ચાર પતાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે વાણીયાવાળો વિસ્તાર ઝાંપા નજીક તીનપત્તીનો જુગાર રમતા ૪ પતાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે વાણીયાવાળો વિસ્તાર ઝાંપા નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી અક્ષયભાઇ ઘનશ્યામભાઇ વિડજા, નિતિનભાઇ જયંતીભાઇ કાવઠીયા મિલનભાઇ જયંતીભાઇ કાવઠીયા (રહે.ત્રણે મહેન્દ્રનગર વાણીયાવાળો પ્લોટ મોરબી-૨)તથા રવિભાઇ ત્રિભુવનભાઇ માકાસણા (રહે.બેલા તા.શનાળા રોડ ઉપર જી.મોરબી) નેં રોકડ રકમ રૂ.૧૪,૨૭૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,046

TRENDING NOW