ભાવનગરના અશ્વીનભાઈ ગઢવીનું દુખદ અવસાન

ભાવનગરના સેવાભાવી અશ્વીનભાઈ નટુભાઈ ગઢવી (ઉ.વ.૪૬)નું તા.૦૧-૦૪-૨૨ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

બેસણું:- તા.૦૪-૦૪-૨૨ ને સોમવાર
સમય:- ૩ થી ૬ કલાકે
ઉત્તરક્રીયા તા.૦૭-૦૪-૨૨ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન ગણેશનગર-૨, પ્લોટ નં.૧૫, ચિત્ર પ્રેસકોટર પાછળ રાખેલ છે.
