Wednesday, May 7, 2025

ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ તથા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર યુવા મોરચા દ્વારા રામોઝ સિરામિક ખાતે આજરોજ વૃક્ષારોપણ તેમજ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ‌ના માર્ગદર્શક મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ તથા મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ યુવા મોરચા પ્રમુખ હર્ષભાઇ અગોલા મહામંત્રી વિક્રમભાઈ, યોગીરાજસિંહ અને યૃવા ભાજપના રવીભાઈ, મનીષભાઈ, અરૂનભાઇ, શક્તિભાઈ, ધવલભાઈ, જયેશભાઈ, કયુરભાઈ, અજયભાઇ ગરચર, અજયભાઇ કોટક, મિતુલભાઈ, ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW