Sunday, March 15, 2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના ટીમમાં કારોબારી સભ્ય તરીકે વિઠ્ઠલભાઈ ચાવડાની પસંદગી

Advertisement
Advertisement
Advertisement

વીઠલભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુ. જાતી મોરચા ટીમના કારોબારી સભ્ય બનવા બદલ શુભકામના

ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા ના પૂર્વ અ.જા. મોરચાના સક્રીય પ્રમૂખ અનુસૂચિત સમાજના અગ્રણી એવા વીઠલભાઇ ચાવડાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અ.જા. મોરચા ટીમના કારોબારી સભ્ય બનવા બદલ સાથે જામનગર જિલ્લા ભાજપ અ.જા.મોરચાના પ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન શુભકામનાઓ શુભેચ્છાઓ.

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW