Sunday, May 4, 2025

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા ની ભારતીય કિસાન સંઘ ની કાર્યકારણી બેઠક ભરત વન ફાર્મ ભરતનગર ખાતે મળેલ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા ની ભારતીય કિસાન સંઘ ની કાર્યકારણી બેઠક ભરત વન ફાર્મ ભરતનગર ખાતે મળેલ જેમાં અખીલ ભારતીય મંત્રી શ્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી. કે. પટેલ ) પ્રદેશ ના સદસ્ય શ્રી ભીખાભાઇ પટેલ અને સંઘ ના જિલ્લા કાર્ય વાહકજી મિલનભાઈ પૈડાં ની ઉપસ્થિતિમા મળેલ જેમાં જુના હોદેદારો નો કાર્યકાર પૂર્ણ થતા નાવા હોદેદારો ની વરણી કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ શ્રી જીલેષભાઈ કાલરીયા તેમના ત્રણ વર્ષ ના કાર્યક્રમ મા કરેલ કાગીરી ની વિસ્તૃત માહિતી આપેલ નવા પ્રમુખ તારીખે શ્રી સિણોજીયા બાબુલાલ, મંત્રી નાથાલાલ ઢેઢી, સહ મંત્રી શેરસીયા હુશેનભાઈ ઉપ પ્રમુખ શ્રી આશીષ કગથળા, પદ્યુમ્નસિંહસિંહ જાડેજા, કોસાઅધ્યશ પ્રજવલ દેત્રોજા,પ્રચાર પસાર પ્રમુખ શેરસીયા ઉસ્માનભાઈ, યુવાપ્રમુખ ભોરણીયા ભાવેશ, મહિલા સદસ્ય શ્રીમતી હસુમતીબેન કાલરીયા,જૈવિક પ્રમુખ શ્રી સવજી ભાઈ સુરાણી, મુકેશ ભાઈ કોરિંગા, જયંતિ ભાઈ ભાટિયા શૈલેષ ભાઈ દલસાણિયા ,ની વરણી કરવામાં આવી હતી અને ટંકારા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ ભાડજા, મંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા મંત્રી ભુપેન્દ્રસિંહ એન. અને મોરબી તાલુકા પ્રમુખ ખંતિલભાઈ ભીમાણી મંત્રી બાલુ ભાઈ પંચોટિયા હળવદ તાલુકા પ્રમુખ હિતરાજ સિંહ ગોહિલ મંત્રી જગમાલ ભાઈ રાઠોડ માળીયા તાલુકા પ્રમુખ અરવિંદ ભાઈ વિરમગામ મંત્રી અમરશી ભાઈ ભાડજા ની વરણી કરવામાં આવેલ હતી.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW