Tuesday, May 6, 2025

ભાણવડ સેવા સદન માં આધારકાર્ડ અને 7/12 અને 8 અ ની બંધ કામગીરી ચાલુ કરવા બાબત આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું

Advertisement
Advertisement
Advertisement

ભાણવડ સેવા સદન માં આધારકાર્ડ અને 7/12 અને 8 અ ની બંધ કામગીરી ચાલુ કરવા બાબત આમ આદમી પાર્ટી દ્વારા આવેદન 
ભાણવડ, ભાણવડ સેવા સદન માં આધારકાર્ડ અને 7/12 અને 8 અ ની કામગીરી છે, છેલા 6 માસ થી સદંતર બંધ હોય, જેને કારણે સમગ્ર ભાણવડ તાલુકા ના લોકો ને ખૂબ જ હેરાનગતિ નો સામનો કરી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી ભાણવડ શહેર દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપી ને વહેલા માં વહેલી તકે આધારકાર્ડ અને 7 12 તેમજ 8 અ ની કામગીરી ચાલુ કરવા અપીલ કરવામાં આવી હતી, તેમજ જો આ કામગીરી કરવા માં નહિ આવે તો જરૂર પડે ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW