Sunday, June 21, 2026

ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના જન્મદિવસે મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને સન્માન કરી જન્મદિવસની ઉજવણી કરાઇ.

Advertisement
Advertisement
Advertisement

ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના જન્મદિવસે મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને સન્માન કરી જન્મદિવસની ઉજવણી કરાઇ.

કચ્છ સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડોકટરો તેમજ સ્ટાફનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ(અ.જા.મોરચો) શ્રી અરજણભાઈ મકવાણા કાઉન્સિલર શ્રી ગૌતમભાઈ સોલંકી તથા મનુભાઈ સારેસા ભાનુબેન નગવડિયા આગેવાંશ્રી જેઠાભાઈ પારઘી બાબુભાઈ પરમાર મુળજીભાઈ ચૌહાણ પ્રવીણ ભાઈ સોલંકી નટુભાઈ ચૌહાણ રાજેશભાઈ પરમાર ગોપાલભાઈ સોલંકી જગદીશભાઈ ચાવડા રણછોડભાઈ મકવાણા જયંતીભાઈ ચૌહાણ રાજન ભાઈ પુરબીયા સુનિલભાઈ સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા…

Related Articles

Total Website visit

1,608,948

TRENDING NOW