Saturday, March 7, 2026

બે દિવસ માટે આકસ્મિક વીમા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

બે દિવસ માટે આકસ્મિક વીમા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન

મોરબી: આવતીકાલે તા. ૨૦ને ગુરૂવારના રોજઆકસ્મિક વીમા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક ફક્ત ૨૯૯/- અથવા ૩૯૬/- નાં એક વર્ષનાં વાર્ષિક પ્રીમિયમથી આકસ્મિક રૂપિયા ૧૦ લાખ [૧૦૦૦૦૦૦]નો વીમો અને રૂપિયા ૬૦૦૦૦/- સુધી દવાખાનાનો ઓપીડી ખર્ચ મળશે સાથે અનેક બીજા ફાયદા પણ છે જે આકસ્મિક વીમા પોલિસી તુરંત જ લાગું પડશે આ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ખાતેદારનું આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ સાથે રાખી ગુરૂવારે અને શુક્રવારે બંને દીવસ માટે મેઈન પોસ્ટ ઓફિસમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ વીમા કવચનૂ વધુમાં વધુ મોરબીની જનતાને લાભ લેવા માટે પોસ્ટ માસ્તર રાવલની આ યાદીથી જાણ કરવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW