Thursday, May 1, 2025

બી ડિવિઝન પોલીસે રણછોડ નગર જલારામ પાર્ક પાછળના વિસ્તાર માંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા (ઉ.વ ૩૧) રહે. મોરબી, વીસીપરા, રણછોડનગર, જલારામ પાર્ક પાછળ મોરબીવાળાએ તેના ભાડાના રહેણાક મકાનમા વિદેશી દારૂનો સંગ્રહ કર્યો છે. જેના આધારે પોલીસે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૧૫૬ જેની કુલ રૂ.૧,૦૫,૨૫૨ કિંમતના વિદેશી દારૂ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,614

TRENDING NOW