Tuesday, March 10, 2026

બાળકના માથા પર ટીવી પડતા બાળકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

બાળકના માથા પર ટીવી પડતા બાળકનું મોત.

મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં એક ઘરમાં બાળકના માથા પર ટીવી પડતા બાળકનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મુળ રાજકોટના રહેવાસી અને હાલ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં – ૬ માં રહેતામા રહેતા માહીનુર મોસીનભાઈ હારૂનભાઈ કુરેશી ઉ.વ.૬ વાળા ઘરમાં રમતા રમતા હતા ત્યારે ટીવી માથા ઉપર પડતાં માથામાં ગંભીર ઈજા થઈ હોઈ ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,239

TRENDING NOW