ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે 130 મી જન્મજયંતી નિમિત્તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે સોંગ “બાબા સાહેબના નામે મારૂ આ જીવન છે” સોંગ યુટ્યુબ ચેનલ પર રિલિઝ કરવામાં આવ્યું છે.
જેમાં પ્રોડ્યુસર કનુભાઇ પરમાર, સિંગર કમલેશ બારોટ, ગીતના શબ્દો ભાણજીભાઈ પરમાર આપવામાં આવ્યા છે. તેમજ સોંગનું રેકોર્ડીંગ આર્શિવાદ સ્ટુડિયો હાલોલ, ડિઝાઇન રૂતવિક પરમાર તેમછ એડિટીંગ મિતેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સોંગ રિલિઝ થતાં જ લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. આ તકે કાસ્ટીંગ ડાયરેક્ટર જયદિપભાઈ ડાભી મોરબી અને અંનશભાઈ પરમારનો સમગ્ર ટીમે મદદરૂપ થવાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો. “બાબા સાહેબના નામે મારૂ આ જીવન છે” સોંગ Solanki Mitesh Production યુટ્યુબ ચેનલ પર નીહાળી શકશો