Tuesday, May 6, 2025

બગસરા ગામે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય સગીરા એ જીવન ટૂંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

બગસરા ગામે અગમ્ય કારણોસર ગણેશ ફાંસો ખાય સગીરા એ જીવન ટૂંકાવ્યું.

માળીયા મી. તાલુકાના બગસરા ગામે રહેતી સગીરા એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ અંગે મળતી વધુ માહિતી મુજબ શિલ્પાબેન રામજીભાઇ મમુભાઇ અખીયાણી ઉ.વ.-૧૭ રહે-બગસરા તા-માળીયા (મી) એ બગસરા ગામે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,785

TRENDING NOW