Monday, March 9, 2026

ફ્લોરા 158 સોસાયટીમોરબી માં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી

ફ્લોરા 158 સોસાયટી
મોરબી માં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ
આ સોસાયટી છેલ્લા પાંચ વર્ષ થી જન્માષ્ટમી નો મહોત્સવ ધામધૂમથી થી ઉજવે છે જેમાં
ફ્લોર 158 સોસાયટીમાં 10 મટકી બાંધી મટકીફોડ નો કાર્યક્રમ હર્ષોલ્લાસ થી ઉજવવા માં આવેલ. રાસ ગરબા રમી સાથોસાથ સમગ્ર સોસાયટી ના રહેવાસીઓ એક સાથે ફલાહાર કરી ભાવવિભોર પુરા ઉર્ષ અને ઉમંગ થી જન્માષ્ટમી ની ઉજવણી કરેલ. જેમાં સોસાયટી ના પ્રમુખ નિમેષ જીવાણી અને તમામ કમિટી મેમ્બરો એ ભારે જહેમત ઉઠાવેલી હતી

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW