ફટાકડા ફોડી દીવાળી નો પર્વ મનાવો સાથે ગૌ માતાના આશિર્વાદ મેળવો
મોરબીની જાહેર જનતા ના સાથ અને સહકારથી આપણી મોરબી પાંજરાપોળમાં નાના મોટા ૪૨૦૦ પશુઓનું પાલન થાય છે. તો આ પાંજરાપોળના જ લાભાર્થે ત્રણ જગ્યાએ ફટાકડાના સ્ટોલ કરેલ છે તો આપ સર્વે ને વિનંતી છે કે ફટાકડા આ સ્ટોલ પરથી સેવા ભાવ થી ખરીદીને પુન્યના કામમાં સહભાગી બનવા વિનંતી .
સ્ટોલ (૧) સરદારબાગ સામે (૨) રવાપર રોડ પટેલ પાન સામે (૩) મહેન્દ્રનગર ચોકડી