Wednesday, August 5, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

Advertisement
Advertisement
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

સ્વતંત્રતાના 75 વર્ષ થાય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રીના આહવાન હર ઘર તિરંગા અન્વયે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે 08-08-2022 ના રોજ દેશના વડાપ્રધાન મોદીજીની શુભેચ્છા મુલાકાત અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.

માનનીય પ્રધાનમંત્રીની મુલાકાત સાથે સાથે કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીજી ની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

Related Articles

Total Website visit

1,624,584

TRENDING NOW