પોરબંદરના રઘુવંશી સમાજના યુવાન તન્મય કારિયાને જામનગરના હર્ષ ખેતવાણી અને મનુભાઈ ખેતવાણી દ્વારા ફોનમાં જ્ઞાતિ વિષયક અપસબ્દો અને અપમાનજનક વાણી વિલાસ કરી ધાક ધમકી આપેલ જે બાબતે હર્ષ અને મનુભાઈ ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવા સલાયા લોહાણા મહાજન અને રઘુવંશી યુવક મંડળ દ્વારા લેખિતમાં સલાયા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઇ.
