Thursday, August 13, 2026

પોઝીટીવ મોરબી ન્યુઝના ચીફ એડિટર ચિરાગ ભોરણિયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

પોઝીટીવ મોરબી ન્યુઝના ચીફ એડિટર ચિરાગ ભોરણિયાનો આજે જન્મદિવસ

જેઓ લિટલ કિડ્ઝ પ્રિ-સ્કૂલ મોરબીના પ્રેસિડેન્ટ, સુદર્શન નેશનલ ટીવી ન્યુઝના મોરબી હેડ, ટોપ સિક્રેટ ન્યુઝ પેપરના મોરબી બ્યુરો ચીફ તથા શ્રી સરસ્વતી શિશુમંદિરના વહીવટી કાર્યકર્તા છે. તેમનો અભ્યાસ M.Sc. B.Ed. છે અને હાલ BJMCમાં અભ્યાસ ચાલુ છે. ચિરાગભાઈનો હસમુખો સ્વભાવ હોવાના કારણે બોહળું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સગાસંબંધીઓ અને પરિચિતો તેમના મોબાઈલ નંબર 9426632389 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,625,116

TRENDING NOW