Monday, March 9, 2026

પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી: ત્રણ દિવસ પહેલા મોરબીમા જે દુર્ભાગ્ય પુણઁ જુલતાપુલ તુટવાની જે ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જે લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે એમની આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી શહેર તથા મોરબી ગ્રામ્યના જવાબદાર વયકિતઓ તથા કાર્યકર્તા દ્વારા આજરોજ તારીખ :- 4-11-2022 અને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલય ખાતેથી માધવરાયના મંદિર પાસેથી ગિરન ચોકમાં થઈ જુની દોશી હાઈસ્કૂલ પાસેથી મચછુમાંના મંદિર થઇ ઘટના સ્થળ એટલે કે મચછુ નદીના ઘાટ ઉપર કે જે જગ્યા એ ગોજારો અકસ્માત થયો તે સ્થળ સુધીની મૌન રેલી કાઢવામા આવી અને તેજ જગયા પર કે જયાં આ અઘટિત ઘટના બની છે ત્યાં દિપ જલાવી તમામ સદ્દગતની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનીટ મૌન પાળી શાંતિથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW