પી. એચ.સી. દલડી દ્વારા ખુલ્લા પાણી માં ગપ્પી માછલી મૂકવા માં આવી
મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ.બાવરવા સાહેબ ની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ગામમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયો માં પોરભક્ષક માછલીઓ મૂકવાની સૂચના આપેલ જેના અનુસંધાને THO સાહેબ ડૉ.આરિફ સર અને તાલુકા સુપરવાઈઝર વી.એન.માથકિયાભાઈ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.અજય ચાવડા દ્વારા MPHW ની ટીમ બનાવવામાં આવી જે ટીમ દ્વારા PHC હેઠળ આવતા ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા તેના પાણી ના જળાશયો કે જેમાં પોરાનાશક દવા ના નાખી સકિયે કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય જેવા કે વોકળા,કૂવા,નાની ખેત લાવડી,ભો ટાકા,વગેરે સોધિ તેમાં પોરભક્ષક માછલી ઓ મૂકવામાં આવી જેથી ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય અને મચછરજન્ય રોગચાળોના ૮ વકરે વધુમાં આ તકે PHC સુપરવાઈઝર કાળુ ભાઈ આંત્રેસા દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરેલ કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો એમનો સંપર્ક કરી આ જુંબેશ માં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયમુક્ત અભિયાન ને સાકાર કરી શકીએ






