મોરબીના બેલા નજીક આવેલ સી.એન.જી. પંપ સામેથી તાલુકા પોલીસ ટીમે વિજયભાઇ બાબુભાઇ ઝાલા, રહે.જુની પીપળી, મુળ રહે.રાયસંગપર વેલારા ગામ તાલુકો મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને ઓલ સિઝન વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.