Friday, March 13, 2026

પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા

Advertisement
Advertisement
Advertisement

પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા

મોરબીના નાનીવાવડી ગામે ગત તારીખ ૪ જુલાઈના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં બ્લુગ્રેસ ઇલેવન અને ભિમાણી ઇલેવન વચ્ચે થયેલ મેચમાં ભિમાણી ઇલેવનની સાનાદાર જીત થઈ હતી.

Related Articles

Total Website visit

1,595,590

TRENDING NOW