Friday, May 2, 2025

પાટિયા ગ્રુપ દ્વારા હળવદ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ને ઉત્તમ ક્વોલિટી ની સાડી નું વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

પાટિયા ગ્રુપ દ્વારા હળવદ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ને ઉત્તમ ક્વોલિટી ની સાડી નું વિતરણ કરવામાં આવ્યું

નવલા નોરતા માં આ સેવાકાર્ય થકી માઁ જગદંબા ની અનોખી આરાધના કરતું પાટિયા ગ્રુપ

હળવદ નગરપાલિકા માં વર્ષો થી સફાઈ કર્મચારી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ને ઉચ્ચ ગુણવતા વાળી સાડીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેકટર કૌશિક પ્રજાપતિ અને સેનીટેશન શાખા ના કર્મચારીઓ દ્વારા તમામ કર્મચારીઓ ને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે પાટિયા ગ્રુપ હળવદ માં વિવિધ સેવાકીય કાર્યો થકી અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે ત્યારે અત્યારે માં જગદંબા ના નવલા નોરતા ચકી રહ્યા છે ત્યારે સફાઈ કર્મચારીઓ નું અદકેરું સન્માન અને સેવા કરી માઁ જગદંબા ની અનોખી આરાધના કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ ના ધર્મેશભાઈ શાહ , દસાડિયા ભાઈ, સી.જે.સાધુ , દલવાડી ભાઈ સહિત ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,693

TRENDING NOW