Friday, March 13, 2026

પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને બ્રહ્મા કુમારી કૈલાશ દીદી એ રાખડી બાંધી

Advertisement
Advertisement
Advertisement

પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને બ્રહ્મા કુમારી કૈલાશ દીદી એ રાખડી બાંધી

રાજકોટ ના બ્રહ્મ સમાજ ના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને વંદે માતરમ્ શિક્ષણ વિભાગ ના મહા સચિવ, પૂર્ણ કાલીન સમાજ સેવિકા, ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા પ્રમુખ પાટણ, વિચારક, સંસ્કૃત ભાષા ને ઘર ઘર સુધી પહોંચાડનાર દેવ ભાષા ના પ્રચારક કૈલાશ માન સરોવર મુક્તિ અભિયાન પ્રણેતા, જેમણે કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવ્યા વિના દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ તેઓએ સરકાર ને કરી છે. તેઓ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત પ્રદેશ માં મહિલા અધ્યક્ષ તરીકે જોડાયેલ છે.
જેઓને ગાંધીનગર ખાતે સેક્ટર ૨૮ માં આવેલ બ્રહ્મા કુમારી કેન્દ્ર ના સંચાલિકા કૈલાશ દીદી દ્વારા રાખડી બાંધી આશીર્વાદ આપેલ છે

પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી એ
આર એસ એસ ના વરિષ્ઠ કાર્યકર્તા હરીશ દાદા નાયક ને તથા સંઘ પ્રચારક ભાઈઓ ને હેડગેવાર ભવન અમદાવાદ ખાતે કાર્યાલય પર રૂબરૂ જઈ રાખડી બાંધી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.
તેઓ સહકાર ભારતી પાટણ ના મહિલા અધ્યક્ષ છે. કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન સમિતિ ના ગુજરાત ના અધ્યક્ષ છે.
તેઓ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ ડૉ ગુલાબચંદ પટેલ ના માર્ગદર્શન થી અનેક સેવાભાવી સંસ્થા ઓમા જોડાયેલા છે અને ખૂબ સરસ સેવાઓ આપે છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સક્રિય છે. તેઓને અનેક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં સમ્માન પ્રાપ્ત થયા છે. તેઓ ફ્રી માં શિક્ષણ આપવાનું પણ સુંદર કામ કરી રહ્યા છે. તેઓને
ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW