પશ્ચિમ કચ્છ પોલીસવાળા દ્વારા 10 જેટલા પીઆઇ ની આંતરિક બદલી કરવામાં આવી.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 10 જેટલા પીઆઇ ની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પીઆઇ એ.જે. ચૌહાણની બદલી સીપીઆઈ કચેરી નખત્રાણા કરવામાં આવી છે પી.આઈ. ડી.એસ ઈસરાણી ની બદલી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પી.આઈ ડી.આર.
ચૌધરીની બદલી જખૌ મરીન પોલીસ સ્ટેશન કરવામાં આવી છે. પીઆઇ ડી.એન. વસાવા ની બદલી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પીઆઈ કે.એસ. ચૌધરીની બદલી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. ડીડી શિમ્પી પીઆઇ ની બદલી માંડવી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. એચ એમ વાઘેલા પીઆઇ ની બદલી કોડાય પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પીઆઇ જે.વી ધોળાની બદલી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પીઆઇ આર.જે. હુમ્મર ની બદલી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. છેલ્લે પી.આઈ એચ.એસ. ત્રિવેદી ની બદલી પ્રાગપર પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે.
