Monday, May 5, 2025

પલાસ ગામની ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એકઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાનાં પલાસ ગામની ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં પલાસ ગામની ચોકડી નજીક આરોપી રણજીતભાઈ ઉર્ફે જયંતીભાઈ દાનાભાઈ ઓળકિયા  (રહે. રાજકોટ) પોતાના હવાલાવાળા મોટરસાયકલ રજી નં-GJ-13-AL-0358 (કિં રૂ. ૧૫,૦૦૦) વાળામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ ( કિં.રૂ. ૪૫૦૦) મળી કુલ રૂ. ૧૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW