Friday, March 13, 2026

પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓએ સ્વતંત્રતા દિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરી.

Advertisement
Advertisement
Advertisement

પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓએ સ્વતંત્રતા દિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરી.

પર્યાવરણ પ્રેમી અને રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા કડીવાર બંધુઓ દ્વારા સ્વતંત્રતા દિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઘણીવાર બંધુ એટલે કે વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા સ્વતંત્રતા દિવસે અમર જવાન શહીદો અને મચ્છુ હોનારત માં મૃત્યુ પામેલ દિવંગગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત પર્યાવરણ નાં જતન કરવાના ઉમદા મેસેજ સાથે નાળીયેરમા કીડીયારું ભરી જંગલજેવા અલગ અલગ વિસ્તારમાં જમીનોમા ખાડો કરી દાટી નાનાં નાનાં જીવજંતુઓ ને ખોરાક મળી રહે તેવા શુભ આશય સાથે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી

Related Articles

Total Website visit

1,595,563

TRENDING NOW