Thursday, March 12, 2026

પક્ષીઓ માટે પાણી ના કુંડાઓ માટે જીવદયા પ્રેમી Sponsers ને મદદરૂપ બનવા અપીલ.

Advertisement
Advertisement
Advertisement

પક્ષીઓ માટે પાણી ના કુંડાઓ માટે જીવદયા પ્રેમી Sponsers ને મદદરૂપ બનવા અપીલ.

આપડે દર વર્ષ ઉનાળામાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે પાણી ના કુંડાઓ નું વિનામૂલ્યે વિતરણ કરી રહયા છી ત્યારે ગયા વર્ષે અલગ અલગ sponsership લય ને આપડે 16000 કુંડાઓ નું વિતરણ કર્યું હતું તો આ વર્ષે પણ પાણી ના કુંડાઓ આપડે વિનામૂલ્યે વિતરણ કરવા ના છીએ તો તે માટે આપડે કુંડાઓ લેવા માટે વધુ માં વધુ દાતાઓ ની જરૂર છે.
એક કૂંડા ની કિંમત રૂપિયા 15 છે.
(તમામ ખર્ચ ઉમેરતા કુલ પડતર કિંમત)
આપ લોકો પોતાનું નામ અથવા વ્યવસાય નું નામ ના સ્ટીકર લગાડાવી શકો છો. (નીચે ફોટો માં છે એ રીતે)

આ માટે તમારે મિનિમમ 100 કુંડાઓ નું દાતા બનવા નું રહેશે.
જેમાં આપ 1500/- રૂપિયા આપી ને 100 કુંડાઓ ઉપર તમારી જાહેરાત કરાવી શકો છો.

આ તમામ કુંડાઓ અમારા દ્વારા મોરબી ના લોકો ને અલગ અલગ સ્થળ ઉપર થી વિનામૂલ્યે વિતરણ કરવા માં આવશે.

જો કોઈ ને કુંડાઓ માટે દાતા બનવું હોઈ તો અમને હાલ માં કુંડાઓ ની સંખ્યા મેસેજ દ્વારા મોકલી આપવા વિનંતી.

100 કૂંડા = 1500rs.
આ રીતે તમે 100 થી લય ને તમારી યથાશક્તિ પ્રમાણે કુંડાઓ ના દાતા બની શકો છો.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર
મો.7574885747

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW