Wednesday, March 11, 2026

પંચાસર રોડ રોલાની વાડીમાંથી બે બાઈકની ઉઠાંતરી.

Advertisement
Advertisement
Advertisement

પંચાસર રોડ રોલાની વાડીમાંથી બે બાઈકની ઉઠાંતરી.

મોરબી પંચાસર રોડ મેઈન કેનાલ રોલાની વાડીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બે બાઈકની ચોરી લઈ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ મેઇનકેનાલ રોલાની વાડીમાં રહેતા બેચરભાઈ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ઇસમે એ ફરીયાદીનુ પ્લસર મોટરસાયકલ નં. GJ-36- P-7603 કિ.રૂ.૬૦૦૦૦/-નુ તથા સાહેદ અનિલભાઇ ભરતભાઇ પરમારનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં. GJ-36-P-6706 કિ.રૂ.૪૦૦૦૦/-વાળા બંને મોટર સાયકલ કોઇ ચોરી કરી લઇ ગયા હોવાની બેચરભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW