Monday, March 9, 2026

નાલંદા ખાતે યોજાયેલ ખેલમહાકંભમાં કરાટે રમતમાં ધ્રુવકુમાર કુંડારિયા પ્રથમ સ્થાને.

Advertisement
Advertisement
Advertisement

નાલંદા ખાતે યોજાયેલ ખેલમહાકંભમાં કરાટે રમતમાં ધ્રુવકુમાર કુંડારિયા પ્રથમ સ્થાને.

નાલંદા સ્કુલમા યોજાયેલ તા. ૯/૦૫/૨૦૨૨ ના રોજ સ્પોટઁસ ઓથોરી ઓફ ગુજરાતના ૧૧મો ખેલમહાકુંભ અંતગઁત યોજાયેલ કરાટે રમતમા કુંડારીયા ઘ્રુવકુમાર એ મોરબી જીલ્લાકક્ષાની સ્પઘાઁમા પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવેલ છે. ત્યારે ધ્રુવકુમારએ સમગ્ર નાલંદા પરિવાર તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.

Related Articles

Total Website visit

1,595,175

TRENDING NOW