Saturday, May 3, 2025

નારણકા ગામનો યુવક સી.એ.ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ થતાં સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

નારણકા ગામનો યુવક સી.એ.ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ થતાં સન્માન કરાયું

મોરબી: તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં નારણકા ગામના અને નવસર્જન ફુડ પ્રોટેકશનના એમ.ડી અશોકભાઈ મોરડીયાનો પુત્ર નિર્મલ મોરડીયા પ્રથમ પ્રયાસે ઉર્તીણ થયો હતો.

નિર્મલ મોરડીયાએ સી.એની પરીક્ષામાં 53.25 ટકા મેળવી મોરબી જિલ્લા ઉપરાંત નારણકા ગામનું ગૌરવ વધાર્યું હતું. જેથી ગત તા.૦૬ના રોજ નારણકા ગામે આયોજિત રામામંડળમાં નારણકા ગ્રામ પંચાયત કમિટી દ્વારા નિર્મલ મોરડીયાનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW