Monday, June 15, 2026

નાની વાવડી ગામે હર ઘર તિરંગા અંતર્ગત નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા તિરંગાનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement

નાની વાવડી ગામે હર ઘર તિરંગા અંતર્ગત નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા તિરંગાનું વિતરણ

મોરબીના નાની વાવડી ગામે ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગાની મુહિમ દેશભરમાં ચલાવવામાં આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયાએ દરેક ઘરે તેમજ દુકાનો અને ઓફીસોમાં રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,458

TRENDING NOW