Sunday, March 8, 2026

નવા રાજાવડલા ગામે ખુલ્લા પટમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

નવા રાજાવડલા ગામે ખુલ્લા પટમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેરના નવા રાજાવડલા ગામ ચોક પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા હતા તે દરમ્યાન વાંકાનેર સિટી પોલીસ દ્વારા રેડ રોકડા રૂ.૧૨,૨૪૦/-સાથે જુગાર રમતા મળી આવતા (૧) ગોરધનભાઇ છગનભાઇ દેત્રોજા રહે.નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર જી.મોરબી (૨) દિનેશભાઇ કાળુભાઇ દેત્રોજા રહે.નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર જી.મોરબી (૩) કિશોરભાઇ નરશીભાઇ ડેડાણીયારહે.નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર જી-મોરબી (૪) મોનાભાઇ રાઘવભાઇ ગમારા રહે.નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર જી-મોરબી (૫) વિમલભાઇ કાંતીભાઇ ડેડાણીયા રહે.નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર જી-મોરબી વાંકાનેર સિટી પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW