Tuesday, March 10, 2026

નવલખી રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને મહિલાને માર મારતાં ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

નવલખી રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને મહિલાને માર મારતાં ફરિયાદ નોંધાઇ.

મોરબી ના નવલખી રોડ પર લાયન્સનગરમાં ઉભરાતી ગટરના પ્રશ્ન મામલે મહિલા સાથે ઝગડો કરી માર માર્યો હતો. ત્યારે આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રસોઈ કામ કરતા લીનાબેન શૈલેષભાઇ રાવલ નામના મહિલાને રાજુભાઇ હિતેશભાઈ રબારી નામના શખ્સે એપાર્ટમેન્ટના ગટરના ઉભરાતા ગંદા પાણી પ્રશ્ને ઝઘડો કરી ગાળો આપી ઝપાઝપી કરી પછાડી દઈ ડાબા પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં રાજુભાઇ રબારી વિરુદ્ધ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,230

TRENDING NOW