Monday, May 5, 2025

નગરદરવાજા નજીક છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં નગરદરવાજા પાસે મામુજી દુકાન સામેથી છરી સાથે એક શખ્સનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નગરદરવાજા પાસે મામુજી દુકાન સામે આરોપી સતીષભાઈ ગીરીશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦. રહે. બાપા સીતારામ ચોક. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW