Monday, March 16, 2026

ધુળકોટ જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ધુળકોટ જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબી તાલુકાના ધુળકોટ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અમરશીભાઈ તળશીભાઈ ચોટલીયા, નરશીભાઈ લાલજીભાઇ સાપરીયા, મનસુખભાઇ કુંવરજીભાઇ રાઠોડ રહે બધાં ધુળકોટ ગામ તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,856

TRENDING NOW