Friday, March 20, 2026

દોડ સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવતો મોરબીના ઓમનગર (ખારચીયા) ગામનો યુવાન

Advertisement
Advertisement
Advertisement

દોડ સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવતો મોરબીના ઓમનગર (ખારચીયા) ગામનો યુવાન

મોરબી : ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયન રાજકોટ દ્વારા આયોજીત રાજકોટ ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં 400 મીટર દોડ સ્પર્ધામાં મોરબીના ઓમનગર ગામના અને મોરબી નવયુગ વિધાલય માં ધો.9 માં અભ્યાસ કરતાં એવા શેરસિયા સ્મીત મનોજભાઇ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે ઉગતી પ્રતિભા એવા સ્મીતભાઈ એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ સ્મીતભાઈ એ ઓમનગર ગામ તથા નવયુગ સ્કુલ નું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW